Monday, April 18, 2011

postheadericon પાબંધી


આપ્ત જનોએ  ઉભી કરેલ આ તે કેવી આપતિ ?
નામ તેનું લેવામાં લાવી દીધી છે પાબંધી !!!
ખબર નથી જહાજ જિંદગીનું  જશે ક્યા કિનારે ? 
હવે તો સમુદ્રે સમુદ્રે લાવી દીધી છે સુનામી 



postheadericon થોડી ક્ષણો ઉધાર આપી દે . . .



પ્રકાશ માં જીવીશ ક્યાં સુધી ?
મને અંધકાર  આપીદે
મહેબુબના ચહેરા પર હવે તો  મુશ્કાન આપીદે 
ધડકન પડી ગઈ છે  મારી ધીમી
તેમાં મહેબુબ નું નામ આપી દે  
આમ એકલો જીવીશ ક્યાં સુધી ?
જીવન માં એમનો સાથ આપી દે  
જીવન ભલે ગયુ  હોઈ ખૂટી 
ખુદા થોડી ક્ષણો "બીપીન" ને ઉધાર આપી દે 

postheadericon આ શું ? આસું આ શું ?



આ શું ?    આસું    આ શું ?
મારા  આસુંની  તેને કોઈ કદર નથી 
સળગી ગઈ ચિતા મારા અરમાનોની!
ખાખની કોઈ ને ખબર નથી
મારા પ્યાર માં પાગલ  મહેબુબાને
આજ મારા નામો નિશાનની ખબર નથી !
થઇ ગઈ એ કોઈની, મારી આંખો માં આસું ભરીને,  
શ્વાસે  શ્વાસે  નામ તેનું  લઇ "બીપીન" થયો નીલામ 
લાગે છે આજે તેને મારા નામની પણ ખબર નથી

postheadericon जिंदगी एक पहेली





हसरते हकीकत के सामने जुक गई हे आज |
मौत से  पहेले सांसे रुक गई हे आज |
चाहा था जिनको, वो चाहत किसी और की  हो  चुकी  हे आज |
लगता हे "बिपिन" ये जिंदगी एक पहेली हो चुकी हे आज |

postheadericon કેમ . . .?


મળતા બધા મળતા નથી !
રસ્તે ચાલતા બધા મંજિલ સુધી પહોંચતા નથી 
મને, મળો છો તમે  સામે સદા,
પણ, મને જોઈને   કેમ હસતા નથી . . .???

Tuesday, February 15, 2011

postheadericon અમાસ નો અંધકાર



અમાસ નો અંધકાર છે તારી જીંદગીમાં ,
ચાલ પ્રકાશ ફેલાવી દઉં . . .
દીપક  દેખાતો નથી અહી કહી
ચાલ મારી જાત ને  જલાવી દઉં

postheadericon हा तुम हो


आंखे खुली तो तुम हो , आंखे बंध की तो तुम हो खुली
यहा भी तूम हो,  वहा भी तुम हो
दूर भी तूम हो, पास भी तुम हो
जिन्दगी से मौत तक, सांसो की हर मोज में तुम हो |
हा तुम हो . . .

सुबह में सूरज बनकर, निशा में चाँद बनकर,
शर्दी में ठंड बनकर, गर्मी में धुप बनकर,
बारीस  में  बूंद बनकर तुम हो |
हा तुम हो . . .

पूछ रही  हो तूम  मुझे की ,
मेरे जीवनमे तुम क्या हो . . .?
नहीं हे मेरे पास  कोई उत्तर -
मेरे प्रश्नमे ही तुम हो |
हा तुम हो . . .

नहीं हे पता मुझे की, मेरी तुम क्या हो
मगर तुम हो . . . .

दिलका दर्द, होठो की मुस्कान ,
आंख के आंशु, लबो के अल्फाज में  तुम हो |
हा तुम हो . . .


ब्या कर रहा हु में तुम्हे शेरो सायरी में
उन के  हर शब्द की गूंज में तुम हो
हा तुम हो . . .

मिलन के बाद जुदाई में,
भिडके बाद तन्हाई में ,
जिन्दगी के बाद मौत में तुम हो
हा तुम हो . . .


मेरे मन में नहीं , तन में नहीं ,
जहा में नहीं, जिगर में नहीं ,
मेरी सासों में नहीं , आँखों में नहीं,
साहिल में नहीं , मंजिल में नहीं ,
हा "बिपिनकी" आत्मा में तुम हो
हा तुम हो . . .





Saturday, January 1, 2011

postheadericon તાજ નહિ બનાવું તારા માટે ...



મુમતાજ તાજ નહિ બનાવું તારા માટે
કારણ, તારે મૃત્યુ ની ગોદ માં જાવું પડશે
હોઈ સંગેમરમર કે ધૂળ ના ઢેફા
તારે ફના થાવું પડશે
નથી આ આંખોની ઓકાદ કે,
તને જોય શકું નિસ્તેજ
થશે પોકાર બીપીનનો  ને
યમરાજને પણ પાછા જાવું પડશે



Followers

Total Pageviews