Monday, April 18, 2011
કેમ . . .?
મળતા બધા મળતા નથી !
રસ્તે ચાલતા બધા મંજિલ સુધી પહોંચતા નથી
મને, મળો છો તમે સામે સદા,
પણ, મને જોઈને કેમ હસતા નથી . . .???
Labels:
Gujarati
Subscribe to:
Post Comments (Atom)
Designed by Bipin Rupadiya
0 comments:
Post a Comment