Saturday, January 1, 2011

postheadericon તાજ નહિ બનાવું તારા માટે ...



મુમતાજ તાજ નહિ બનાવું તારા માટે
કારણ, તારે મૃત્યુ ની ગોદ માં જાવું પડશે
હોઈ સંગેમરમર કે ધૂળ ના ઢેફા
તારે ફના થાવું પડશે
નથી આ આંખોની ઓકાદ કે,
તને જોય શકું નિસ્તેજ
થશે પોકાર બીપીનનો  ને
યમરાજને પણ પાછા જાવું પડશે



Friday, December 31, 2010

postheadericon "મારી સમજ"


સમજ ને  મારી અસમજ  મારી ગઈ,
જિંદગી ની પહેલા મોત ફાવી ગઈ ,
મિલન ની પહેલા જુદાઈ આવી ગઈ,
નીંદ માં સ્વપ્ન બની
એકાંત માં  યાદ બની
તું આવી ગઈ . . . .
પણ પણ પણ અફસોસ
આંખ  છે મારી ખુલી
લાગે છે હવે ,
સમશાન માં મારી લાશ આવી ગઈ


Followers

Total Pageviews