Monday, April 18, 2011

postheadericon પાબંધી


આપ્ત જનોએ  ઉભી કરેલ આ તે કેવી આપતિ ?
નામ તેનું લેવામાં લાવી દીધી છે પાબંધી !!!
ખબર નથી જહાજ જિંદગીનું  જશે ક્યા કિનારે ? 
હવે તો સમુદ્રે સમુદ્રે લાવી દીધી છે સુનામી 



1 comments:

B/B said...

વાહ ખરેખર જિંદગીનું જહાજ કયા કિનારે જશે તેની ખબર નથી .
પણ અમે તો હવે આ જિંદગી કુદરતને સોપી દીધી છે.
બસ હવે કુદરત આ જિંદગીના જહાજને એક સાચી રાહ આપીદે ,
અને એક સારો કિનારો આપીદે.

Followers

Total Pageviews