Saturday, January 1, 2011

postheadericon તાજ નહિ બનાવું તારા માટે ...



મુમતાજ તાજ નહિ બનાવું તારા માટે
કારણ, તારે મૃત્યુ ની ગોદ માં જાવું પડશે
હોઈ સંગેમરમર કે ધૂળ ના ઢેફા
તારે ફના થાવું પડશે
નથી આ આંખોની ઓકાદ કે,
તને જોય શકું નિસ્તેજ
થશે પોકાર બીપીનનો  ને
યમરાજને પણ પાછા જાવું પડશે



0 comments:

Followers

Total Pageviews