Monday, April 18, 2011

postheadericon થોડી ક્ષણો ઉધાર આપી દે . . .



પ્રકાશ માં જીવીશ ક્યાં સુધી ?
મને અંધકાર  આપીદે
મહેબુબના ચહેરા પર હવે તો  મુશ્કાન આપીદે 
ધડકન પડી ગઈ છે  મારી ધીમી
તેમાં મહેબુબ નું નામ આપી દે  
આમ એકલો જીવીશ ક્યાં સુધી ?
જીવન માં એમનો સાથ આપી દે  
જીવન ભલે ગયુ  હોઈ ખૂટી 
ખુદા થોડી ક્ષણો "બીપીન" ને ઉધાર આપી દે 

0 comments:

Followers

Total Pageviews