Monday, April 18, 2011

postheadericon આ શું ? આસું આ શું ?



આ શું ?    આસું    આ શું ?
મારા  આસુંની  તેને કોઈ કદર નથી 
સળગી ગઈ ચિતા મારા અરમાનોની!
ખાખની કોઈ ને ખબર નથી
મારા પ્યાર માં પાગલ  મહેબુબાને
આજ મારા નામો નિશાનની ખબર નથી !
થઇ ગઈ એ કોઈની, મારી આંખો માં આસું ભરીને,  
શ્વાસે  શ્વાસે  નામ તેનું  લઇ "બીપીન" થયો નીલામ 
લાગે છે આજે તેને મારા નામની પણ ખબર નથી

0 comments:

Followers

Total Pageviews