Tuesday, September 14, 2010
મને મારા કર્મો ની સજા આપી દે
"મને મારા કર્મો ની સજા આપી દે
નહિતર શું લખ્યુ છે? વિધાતા, તે મારા ભાગ્ય માં વાચી દે
આશુઓં થી બની છે કાદવ જીન્દગી . . . ! ,
હવે તો ખુદા થોડી મુશ્કાન બીપીનને ઉધાર આપી દે. "
Labels:
Gujarati
|
0
comments