Friday, May 11, 2012

postheadericon હાસ્યનો ફુવારો


અરીસો લાગ્યો છે આજ અણખામણો
સબંધ રહયો છે હવે બસ નામનો !
વ્યર્થ આ સમય નથી કોઈ કામનો
સરિતા વચ્ચે  લાગે છે રણ
જુદાઈમાં વશમી  લાગે છે દરએક ક્ષણ
બની ગયો છુ હાસ્યનો ફુવારો હવે ગામનો

Written Date: 9-4-2006, 7:45 PM

1 comments:

Unknown said...

Sir, Ant ne thodo interesting banavva ni jarur lage che. :)

Followers

Total Pageviews