Thursday, February 23, 2012

postheadericon પથ્થરોની તરસ



કે પથ્થરોની છિપાતી હતી તરસ, કંઈક એવી રીતે મોજાથી
કે વિખરાતી હતી વેદના એ હર એક મોજાની ?
મિલનની આ તે કેવી ગજબ પ્યાસ
અરે આતો હતી રેતી, અમ પથ્થરોના વિશ્વાસની. . .

0 comments:

Followers

Total Pageviews