Thursday, February 23, 2012

postheadericon દર્દ બધુ . . .




દર્દ બધુ દુનીયાનું છલકાય છે
આ છી ચીખ પોકારો કોના સંભળાય છે ?
પોતાનું છે કે પારકુ આ દુખ, અહેસાસ કોને થાય છે ?
પણ, મારીજ આંખ કેમ ભીંજાઈ છે ?
પાપ કરૂ છું કે પુણ્ય ખુદા – મને ક્યાં છે ખબર?
તારી  સાક્ષીએ  દરેક શ્વાસ પસાર થાય છે
વિતી જાય છે , જિંદગી આખી જેને સમજવામાં
એને જ જાણ અંતિમ સમય માં થાય છે !!!
પશુ વચ્ચે જીવે છે માનવી કે ,
માનવીઓ થઇ ગયા છે પશુ ?
માનવીની સાથે જોડતા પશુ પણ શરમાય છે
માણસતો મારતો રહીઓ છે વર્ષોથી 
હવેતો માણસાઈ પણ જાય છે

0 comments:

Followers

Total Pageviews