Monday, February 27, 2012

postheadericon પરવા નથી કરતો



જિન્દગી જીવવાની ઇચ્છા નથી કરતો
મોતની પણ પરવા નથી કરતો
ચાલ્યો છું અણધારીયા સફર પર
હવે મંજીલ મળે ન મળે પરવા નથી કરતો

0 comments:

Followers

Total Pageviews